Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

ચાલને મળી લઈએ

ચાલને મળી લઈએ

1 min
6.5K


આ વરસાદની ભીગી ભીગી મૌસમમાં
ચાલને મળી લઈએ,
કલ્પીત વિચારો ને વાસ્તવિક બનાવી
ચાલને મળી લઈએ.

ચાલીસીનું જોબનિયું કાલે જાતું રહેશે
ચાલને મળી લઈએ,
અરવિંદના અરમાનને ઉર્જા આપી
ચાલને મળી લઈએ.

બ્યુટી, બ્યુટીને મળવા આતુર ના હોય?
ચાલને મળી લઈએ,
પળ પળને સાચવી હવે પળ પળને માણવા
ચાલને મળી લઈએ.


Rate this content
Log in