અષાઢી
અષાઢી
1 min
209
પીળચટ્ટી ધરતી પર
પથરાઈ જાજમ .
સૂક્કા-તરસ્યાં તરૂઓ;
તૃપ્ત 'ને તરબોળ .
મનેખ બાંટે પ્રસાદ,
વરસ્યો વરસાદ !!
પીળચટ્ટી ધરતી પર
પથરાઈ જાજમ .
સૂક્કા-તરસ્યાં તરૂઓ;
તૃપ્ત 'ને તરબોળ .
મનેખ બાંટે પ્રસાદ,
વરસ્યો વરસાદ !!