Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

પ્રકૃતિના પ્રથમ મિત્ર

પ્રકૃતિના પ્રથમ મિત્ર

1 min
7.1K


પ્રકૃતિના પ્રથમ મિત્ર બની ગયા
ખડક ખસ્યાને સરોવર બની ગયા ,
વરસાદ વરસ્યોને જળભર્યા બની ગયા.
ઊગી ગયા વૃક્ષ ત્યાં વન બની ગયા,
અહિં વસ્યા તે વનવાસી બની ગયા .
પાનખર આવી પહોચી અહિં પણ,
અંતે ચોતરફ લીલાછંમ બની ગયા .
કોલાહલથી ગૂંજી ઉઠી ચારેય દિશાઓ,
નદીઓના જળ ખળ-ખળ બની ગયા.
પ્રેમ ના પામ્યાં તો શું થયું મિત્રો ,
પ્રકૃતિનાં પ્રથમ મિત્ર બની ગયા .


Rate this content
Log in