Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jay D Dixit

Drama

5.0  

Jay D Dixit

Drama

નજર

નજર

1 min
482


માણસ

ભેંકાર બની જીવે,

કે જીવે તરબતર થઈને.


જીવાડે છે કેવું?

બસ,

એના પર

ખુદાની નજર હોય છે.


Rate this content
Log in