Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Classics

3  

Rajesh Baraiya

Classics

પ્રકૃતિ વસંત સંગાથી

પ્રકૃતિ વસંત સંગાથી

1 min
14.3K


એક અટૂલી પ્રકૃતિ,

ક્યાંક ફૂલડું ખીલતું.

ઝાડે પંખી ટહુક્યું,

મંદ હલકી હવાથી.

વૃક્ષનું પર્ણ ખરતું,

વસંત વાંચા ફૂટતી.

કેસૂડાંને કેસરી ફૂલ,

માથે કેસરી સાફો.

    

ભમરા ફૂલે-ફૂલે ભમે,

વસંતનો રંગ લાગ્યો.

આંબા ડાળે કોયલ,

ગાય મધુરા ગીત.

    

સાંભળી સૌ પ્રકૃતિ,

વસંત સાથે ખીલતી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics