ગારુડી પૂરે નાદ;
ગારુડી પૂરે નાદ;
હું તું થૈ બોલ્યા એ ખરું,
તે હું જ નહીં તો શું ઉચરું;
જેમ મૈઅરમાં વાજે સાદ,
એકલો ગારુડી પૂરે નાદ;
એહ અખા એવો શો ભેદ,
તો હું માને શો વિધિ નિષેધ
હું તું થૈ બોલ્યા એ ખરું,
તે હું જ નહીં તો શું ઉચરું;
જેમ મૈઅરમાં વાજે સાદ,
એકલો ગારુડી પૂરે નાદ;
એહ અખા એવો શો ભેદ,
તો હું માને શો વિધિ નિષેધ