Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himanshu Chavda

Others

2  

Himanshu Chavda

Others

ચાલ્યા ગયા

ચાલ્યા ગયા

1 min
7.1K


નીંદર ખુલી અને શમણાં ચાલ્યા ગયા,
જાણે ઘરે માંથી આપણાં ચાલ્યા ગયા.

દુઃખ તો દિલમાં ના થયું થોડું ઘણુંયે,
હમણાં મળેલા એ હમણાં ચાલ્યા ગયા.

આમ પણ થોડી ભીડ ઓછી થઈ હવે,
ક્યાં રાખશું મનથી લમણાં ચાલ્યા ગયા.

દરરોજ એ બધાં ક્યાં સુધી ઝુલાવતા,
સારું થયું એ પારણાં ચાલ્યા ગયા.

'હિમરાજ'ની આગળ ખુલ્લું આકાશ છે,
ઘરની છત, બારી, બારણાં ચાલ્યા ગયા.


Rate this content
Log in