Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ishita Sharma

Others

2  

Ishita Sharma

Others

સુંદર સંબંધ

સુંદર સંબંધ

1 min
1.4K


ચાહું એક સુંદર સંબંધ અકબંધ તુજથી,
રહીશું ભલેને કોષો દૂર તું મુજને હું તુજથી...
 
દેહથી દેહનું મિલન, એ જ મિલન એ જરૂરી નથી
થાય રુહથી રુહનું મિલન, પછી બીજું કશું જરૂરી નથી...
 
કરતી રહું તને પ્રેમ સદા રાધા શ્યામને કરે તેમ,
સંબંધનુ આપણા કોઈ નામ હોવું એ જરૂરી નથી...
 
હોય અઢળક લાગણીઓ વચ્ચે બસ આપણી,
લાગણી ભરપૂર જતાવવી એ જરૂરી નથી...
 
મહેસુસ કરવો છે અહેસાસ નજરમાં તારી પ્રેમનો,
પછી મારી આ નજરોનું હોવું જરૂરી નથી...


Rate this content
Log in