Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમ
પ્રેમ
★★★★★

© Kiran shah

Others

1 Minutes   7.0K    7


Content Ranking

હું તું મટી આપણા ની વાતો .
તારા મારા સહિયારા સપના.

એકમેક માં ગુથાવું
"આંખોથી વાતો કરવી.

નામ તારું આવે ..
નજર નું ઢળવું.

તારા ગમા અણગમા મારા બનવા.
રાતો નું જાગવું .

તારા મહેકતા શ્ર્વાસો ને મારા માં અનુભવવું 
તારી યાદોના સ્મરણમાં મનમાં મલકાવવું.

ચોપાસ તારુ જ હોવું.
અાઇને મારી છબીમાં તારુ પ્રતિબિંબ નિરખવું

પ્રેમ શબ્દમાં જ જીવન સમાયું.
બે તન અેક મન થવું.

પ્રેમ વ્યકત ના થાય.
અેતો બસ અનુભવી જ શકાય.

પ્રેમ અેટલે તું ..
મારું અસ્તિત્વ ..
પ્રેમ જીવી શકાય .
બિનશરતી નિસ્વાર્થ રીતે,
બસ દરિયાની જેમ અખુટ અમર્યાદિત રીતે.

 

પ્રેમ અસ્તિત્વ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..