Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મારા શિક્ષકો.

મારા શિક્ષકો.

1 min
13.1K


સદાય પ્રેરણા પીયૂષ પાતા મારા શિક્ષકો.

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા મારા શિક્ષકો.

સત્યનો રસ્તો જેણે બતાવ્યો છે મુજ ને, 

મને સૌથી વધુ જે સમજતા મારા શિક્ષકો.

પડતી ભૂલો જ્યારે કોઈ કાળે સ્વાધ્યાયમાં,

મૌન ગ્રહી સ્મિતથી સુધારતા મારા શિક્ષકો.

મારી આળસ અલવિદા કરી પ્રવૃતિ કરાવતા,

શિક્ષણ સાથે સંસ્કૃતિ જોડતા મારા શિક્ષકો.

છું ૠણીને રહેવાનો અસમર્થતા છે એ મારી,

સ્નેહ થકી સદા સ્મરણે રહેતા મારા શિક્ષકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational