Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Pandya

Fantasy

3  

Kinjal Pandya

Fantasy

અભિલાષા

અભિલાષા

1 min
550


હવે મને કોઈ નથી આશા

કે,

નથી કોઇ મને અભિલાષા...


મેળવી ને હું તને કાના

પૂર્ણ થઈ..


હવે તો બીજા જન્મની પણ

નથી અભિલાષા..


તારા એક સ્મિતથી હું જીવી ગઈ..

તારા એજ સ્મિત સાથે હું આંખો મીંચું

એ જ મારી અભિલાષા...


બસ મારી છેલ્લી એક આશા

સમાઉં હું તારામાં જ..

એ જ હવે તારી રાધાની અભિલાષા..


Rate this content
Log in