Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

પ્રેમનો એકરાર

પ્રેમનો એકરાર

1 min
6.7K


તું તારા દિલનો હાલ કહી દે.
છુપાવ્યું છે મારા માટે દિલમાં કેટલું વહાલ એ કહી દે. 

આંખો જે કહે છે તારી મનસ્મિત રોજ.
એ વાત તુ હોઠો થી કહી દે.

મૌનમાં લાગણી છલકાય છે ઘણી.
પણ હવે શબ્દોથી પ્રેમનો એકરાર કહી દે. 


Rate this content
Log in