Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

અમી છાંટણાં

અમી છાંટણાં

1 min
1.3K


કંડાર્યાં જ્યાં તમને
મારા હૈયાંનાં હેત પર
ત્યાં વર્ષાનાં થયાં
અમી છાંટણાં..  

આંખોથી કરો છો
તમે સંવાદ...
નજરોથી કરું છું
આપનો આભાર...

ભીંજવે છે હૈયાંનાં
હેતનો વરસાદ...
જે મારા તન-મનને
કરે તરબોળ...

તમે મને દાદ આપો કે
ના આપો.
પણ મારુ તન-મન
તમને પામી ને જ રહેશે...    

રોજ રોજ લખવાનું
કારણ તું મારુ મન રાખવા
કંઈક લખીશ...  

કયારેક તો તારા હાથમાં
સ્નેહ ભરી કલમ આવશે ને...?

જે મારા દિલનાં દરવાજે
એક બે અક્ષર પાડશે...


Rate this content
Log in