Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

આ હિંચકો

આ હિંચકો

1 min
7.4K


ઉદાસ થઈને ઝૂલતો હશે આ હિંચકો 
રાત આખી જાગતો હશે આ હિંચકો 

પડ્યો હશે સાવ સૂનો તે જ્યારથી  
રાહ કોઇની જોતો હશે આ હિંચકો 

આવવાનું નથી કોઈ, ખબર છે એને 
એટલે જ આમ રોતો હશે આ હિંચકો 

સ્વપ્નનાં મહેલ થઈ ગયા છે ખંડેર બધા 
નિરાશાના આભમાં તરતો હશે આ હિંચકો 

કોઈની યાદોનાં તીર વીંધી નાખે છે એને 
તેથી રોજ રોજ મરતો હશે આ હિંચકો 

ક્યારેક તો કોઈક આવીને બેસશે 'જશ' 
એક જ આશાએ જીવતો હશે આ હિંચકો


Rate this content
Log in