ગામડું
ગામડું
1 min
1.6K
ગામડું,
આપણાં, ગામડિયા હોવાની,
ચાડી ખાય છે,.
એટલે, આપણે માણસ બનવા,.
ઘર બાળીને,
મકાન બનાવીએ છીએ !
શહેર વસાવીએ છીએ !