મજબૂરી
મજબૂરી
1 min
13.2K
એજ મજબૂરી
રહી છે મારી દોસ્ત !
માથાડૂબ પાણીમાંથી
તો નીકળી જાઉં છું,
પણ,
પાંપણડૂબ પાણીમાં
સાલું ડૂબી જવાય છે!