Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Drama

2  

Shaurya Parmar

Drama

નજર સમક્ષ.

નજર સમક્ષ.

1 min
314




ભલે ભવ,

ખરાબ છે,


આંસુઓનો,

હિસાબ છે ?


પ્રશ્ન નથી અહીં,

બસ જવાબ છે,


ઉત્સાહ જુઓ,

લાજવાબ છે,


આ મન જાણે,

કોઈ નવાબ છે,


અનેરી આશા,

નવા ખ્વાબ છે,


જીવી લવ થોડું,

અહીં શરાબ છે.


Rate this content
Log in