Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Tragedy

3  

Shaurya Parmar

Tragedy

આંખો અને આંસુ

આંખો અને આંસુ

1 min
418


આંખો સૂકી થઈ, 

માટે આંસુ આવ્યાં, 


થોડી યાદોને, 

સાથે પૂરમાં લાવ્યાં,


અંધારે ખૂણે, 

દીપ પ્રગટાવ્યાં,


સૂકી ભૂમિ ઉપર, 

છાંટણા વરસાવ્યાં, 


નવજીવન સાથે, 

અમીરસ રેલાવ્યાં, 


આંસુએ અમર કરી, 

નયનોને જિવડાવ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy