માયારંગ
માયારંગ
1 min
125
સર્વાતીત શ્રુતિ કેતા હવા,
માયારંગ બિજા નવનવા;
મનને જોડ માયાશું ઘણો,
કરે ઉપાય તે ભજવા તણો;
વસ્તુવિષે છે મનનો અંત,
તેહ અખા લે વિરલા સંત.