Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nita Patel

Others

2  

Nita Patel

Others

કવિ સંમેલન

કવિ સંમેલન

1 min
6.8K


ચાલી જો કંટકહીન રસ્તા પર તો માનું , લે આ જીવન ઘડ વિના ઠોકર તો માનું . લાગ્યો છે ડાધ કવિજો ધોએ તો માનું , ચોખ્ખો ચાંદો લાવો ઝાકળ પર તો માનું . કાગળમાં અક્ષર ક્યાં? પણ વાંચે તો માનું , તે માંથી ભીની ભીતર શોધો તો માનું . બદનામી ઓઢયા વગર ચાહતકર તો માનું , તારાની જમ ચાહતામાં તું ખર તો માનું આ તટ હોડી લાવ્યા કર સાગર તો માનું, તે અણજણ છે લાવો મુસાફર તો માનું નીતા ટુંડાયા "નવલ" સત્યનો રસ્તો તમે થોડોક અપનાવી શકો?, જૂઠને એ રીતથી થોડુંક ઉથલાવી શકો? એક ચકલીએ ઉછેયો સ્નેહથી માળો જરા ડાળ ક્ષણભર એ પછી લીલાય, થંભાવી શકો , ભાગ્ય સામે રોજનો અફસોસ છે સૌને સહજ, શું વિધાતાએ લખેલા લેખ બદલાવી શકો? જે વહે છે ભીતરેથી થઇ સમંદર કાયમી, એ સ્મરણની નાવને સ્હેજેય હંકારી શકો? લાગણીના ઘર વસે છે નફરતોના ગામમાં, તેલ પૂરી ધૈર્યનું ચાહત દિવો પેટાવી શકો. તારા ના અજવાળે સૂરજ , તારે પણ ઝળહળવું થૉડું. મોભા ની નિશાળૉ છોડી , હિંસા સાથે રમવું થોડું. થોડા માંથી થોડું રાખી , દે ભૂખ્યાને લણવું થોડું . માણસ માણસ રમતા સાથે , ભઈનું ખોટું કરવું થોડું. દૂષણની શેરીમાં જીવન , તારે પણ અમ વળવું થોડું. માટી માંથી પેદા થઈને , માટીમાં પણ ભળવું થોડું અમ ધારેલું કરવા કરતા , સૌને ગમતા રહવું થોડું .


Rate this content
Log in