હોય છે
હોય છે
1 min
12.9K
કયારેક શાંતી તો કયારેક તોફાન હોય છે,
આપણા હાથમાં કયાં સુકાન હોય છે.
હા પરંતુ રમતને રમવા માટે તો,
સૌની પાસે મોકળુ મેદાન હોય છે.
સમજી વિચારીને વાપરજો એને દોસ્તો,
એક જ દિલ હોય છે એક જ જાન હોય છે.
રસ્તાઓ સતાવે છે હંમેશા 'દિપક',
મંઝીલથી વીપરીત એનુ રૂઝાન હોય છે.