Khvab Ji
Others
લ્યો,
હોળી-જ્વાળાનો
કેસરી રંગ તો,
કેસૂડાએ કરાવેલ
ફાગનું
એડવાંસ-બુકીંગ
છે...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ