Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Others

1  

Shaimee Oza

Others

દુનિયાના ડાહ્યા લોકો

દુનિયાના ડાહ્યા લોકો

1 min
436


આજે મારી ચર્ચા થાય જરાં ધ્યાન રાખજો.....

આજે હું દુનિયાની નજરે ચડેલ છું જરા નોંધ લેજો,


આજે મારા શોખની નિલામી થઈ છે,

આજે વિરોધીઓની જમાત વધી છે, મજાથી નિહારજો,


સારુ જોવાય નહીં, મારું કંઈ ચાલે નહીં,

ધાકધમકી બહુ વધી ગઈ, જરા મારી સામે હાથ લંબાવજો......


કુદરત સામે અધીરા શાને થયા છો,

ખુશી એ દ્વાર ખખડાવ્યા શાને આડે આવો છો,


આ દિન ખાતર ઘુંટ મજાથી પીધા,

જીંદગીમાં કામયાબી મુજની મિત્ર બની,

ત્યાં પોતાના વિરોધી બન્યાં,


આજે નિયતી લબ્જે લખી પોતાની,

સમય સાથે મિત્રતા બાંધી બહુ જોશથી,

હવે લબ્જ ને લાવનાર ખાટા થયા,


આજે લબ્જની કલમ ઉપડી છે,

ત્યાં તો આતંકી કાફલો વધી ગયો છે,

આ દ્રશ્ય નિહાળી વાલાઓ ઢોલ,

મજાનો બજાવજો,

આજે મેં મારો ભાવ વધાર્યો છે,

તમે જોજો મજાથી..


Rate this content
Log in