ઘણુંખરું
ઘણુંખરું
1 min
1.7K
મનમાં
કશું ન હોય
પણ મનમાં
ઘણુંખરું
બેઠાં છીએ જ
સંઘરી ઘરમાં
ઘણુંખરું !
કોઈ જ વાતે
બાચકાં કોઈ
ભર્યાં નહીં,
તેથીજ
ઓળખાય છે
પળમાં ઘણુંખરું !