Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

પરીક્ષા

પરીક્ષા

1 min
14.1K


આવી પરીક્ષાની મોસમ,
સંગે લાંબુ લાબું લેસન

થાશે મગજની કસોટી પછી,
પડશે મોટુ વેકેશન

ક્રિકેટ,ખોખો, વોલીબોલને
જઇએ હમણા ભુલી

સાયન્સ, હિસ્ટ્રી, મેથ્સની
ટેક્સબુક લઇએ ખોલી

આખુ વર્ષ ભણ્યાંતા બધું
દર્શાવશું ત્રણ ક્લાકમાં

ટીચર ભલે એને તપાસે
માત્ર ત્રણ મિનીટમાં

ચોરી નહિં કરીએ ક્યારેયને,
કરશું તૈયારી રૂડી

પ્રમાણિકતા છે અમારી
મહામુલી શી મુડી


Rate this content
Log in