Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

આંખ અજનબી

આંખ અજનબી

1 min
7.1K


આંખ કહી દે છે જયારે વ્યથાની

વારતા જૂની અને પૂરાણી..

આંખોમાં સમુંદર છલકતોજ રહે છે

કયારેક હર્ષના અને કયારેક શોકના...

આંસુને કયાં કોઈ વાણી હોય છે...?

એતો નજરથી જ શાણી હોયછે.

સમજાય તો સમજી જજો,

પ્રેમની એક વાણી હોય છે.

આંગળીઓ નો પ્રથમ સ્પર્શ .

કયા ટેરવે થયો એ શોધું છું.

પણ લાગણીની હસ્તરેખા

બેય હથેળીથી અજાણ છે.


Rate this content
Log in