Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Classics

5.0  

Gopal Dhakan

Classics

દીવો ઓલવી દેજે

દીવો ઓલવી દેજે

1 min
295


આ અંધારું રૂડું છે, દીવો ઓલવી દેજે.

સળગવાનું પૂરું છે, દીવો ઓલવી દેજે.


કોડિયાને પૂછો સાક્ષી પૂરશે અહીં,

આ જ ક્ષેત્ર કુરુ છે, દીવો ઓલવી દેજે.


બાંહ સાથે બંધાવાનું બાંહથી તો મીઠું,

જામ બાકી તૂરું છે, દીવો ઓલવી દેજે.


લાજ રાખી બેઠું છે પાણી આંખનું જો કે,

નાવ બુડું બુડું છે, દીવો ઓલવી દે જે.


ઝળકે ના એક કોડિયેથી વિશ્વ આખું,

'વિરહી' નભ ભૂરું છે, દીવો ઓલવી દેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics