Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યાદ તારી..
યાદ તારી..
★★★★★

© Sharmistha Contractor

Romance Tragedy

1 Minutes   490    50


Content Ranking

યાદ તારી દિલ મહીં ધક-ધક બળે.

કેમ રે ! આખું જગત ધગ-ધગ બળે.


સૂસવાટા મારતી ચંચલ હવા..

દીપ તોયે પ્રેમનો ઝળ-હળ બળે.


એક જણ જ્યાં એક જણ પર જો મરે..

લોકલાજે, એ સદા ક્ષણ-ક્ષણ બળે.


નૈન વિરહી જો અગર ટપ-ટપ ગળે..

તે પછી, ઝરણાં- નદી તળ-તળ બળે.


આગને પડખે તરસ છે પ્યારની..

એમ લાગે કે હવે, તન-મન બળે.


પ્યાર જો ના હોય તારે તો પછી,

હું બળું તો, કેમ તું ભડ-ભડ બળે?

#memories #love #heart

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..