Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ઘણુંય છે

ઘણુંય છે

1 min
7.0K


જીવનમાં ઘણુંય છે જાણવા જેવું,

જીવનમાં ઘણુંય છે માણવા જેવું,


સારા મિત્રોની કદી સંગત કરી જો,

જીવનમાં ઘણુંય છે વખાણવા જેવું,


'હું' થી આગળ વધી 'અમે' પહોંચીએ,

જીવનમાં ઘણુંય છે સમજવા જેવું,


'બહુરત્ન વસુંધરા'માં ખોટ નથી કોઈ વાતે,

જીવનમાં ઘણુંય છે પામવા જેવું,


દરેક પાસે કંઈ ને કંઈ હોય જ છે ઇશદત્ત,

જીવનમાં ઘણુંય છે આપવા જેવું.


Rate this content
Log in