Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Thriller

2  

Alpa Vasa

Thriller

અહેસાસ

અહેસાસ

1 min
419



આત્મા ને આત્મા સ્પર્શી,

સુખદ કે દુ:ખદ,

આપી જાય એક અહેસાસ. 


જયાં જરૂર નથી,

સ્પર્શ કે શબ્દોની.


બસ,

છે જરૂરી,

માત્ર અને માત્ર 

અહેસાસ , અર્પણ 

અને સમર્પણ.


જેની કોઈ વ્યાખ્યા નથી ,

જેનો કોઈ સમાનાર્થી નથી ,

એ છે માત્ર

સુક્ષ્મ દેહ અહેસાસ.



Rate this content
Log in

Similar gujarati poem from Thriller