Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

શોધું છું

શોધું છું

1 min
303


મારા જ સપનામાં મારુ સ્થાન શોધું છું,

હું ખોવાઈ નથી છતાં,

આજે મારા જ અંતરમાં મારુ સ્થાન શોધું છું.


સિવાય ગયેલા એ હોઠ આજે પણ અકબંધ છે,

બસ એ બંધ હોઠોમા હૈયા વરાળ શોધું છું.


બોલ્યા પછી તો સહુ કોઈ સમજી જાય દોસ્ત,

ના કહેલા એ શબ્દો સમજે એ સાથ શોધું છું.


રાસ તો ક્યારના રમાઈ રહ્યા છે ગોકુળમાં,

હું તો બસ મારા કૃષ્ણનો હાથ શોધું છું.


Rate this content
Log in