Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Monali Soni

Others

2  

Monali Soni

Others

ઘરડું ઝાડ...

ઘરડું ઝાડ...

1 min
6.6K


ઘરડું થયું છે હવે એક ઝાડ, 
તો પણ લીલું છે એનુ એક પાન...

હવે ડાળીઓ બધી જ નમી પડી છે,
જાણે ધરતીને કરે છે એ શાષ્ટાંગ...

એ ચાર સુષ્ક પર્ણ ખરતા નથી,
જાણે જાળવે છે એમનુ એ માન...

હવે એક પણ ફળ આવતુ નથી છતાંય,
મૂળીયા સાચવે છે એમની એ જાન...

કૂહાડીનાં પ્રહાર ઝીંકાયા હશે પણ,
ચેતક "મન"ને છે હજુ એ સ્વાભિમાન...


Rate this content
Log in