Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirtan Jadav

Romance

2  

Kirtan Jadav

Romance

કેમ કરી કહું...

કેમ કરી કહું...

1 min
1.0K


કરવી છે વાત મારે તારી સાથે,
પણ હું તને કેમ કરી કહું?

અઘરું છે જીવવું હવે તારા વિનાં,
પણ હું તને કેમ કરી કહું?

આવ્યો છે મને પ્રેમમાં વિશ્વાસ,
પણ હું તને કેમ કરી કહું?

કરવો છે મનમેળ તારી સાથે,
પણ હું તને કેમ કરી કહું?

કરવો છે પ્રેમ તારી સાથે મારે,
પણ હું તને કેમ કરી કહું?


Rate this content
Log in

Similar gujarati poem from Romance