Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

આપું છું ને

આપું છું ને

1 min
7.1K


અર્ધી સાંભળી વાત હોંકાર આપું છું ને,
ક્યારેક એમજ વાતે પડકાર આપું છું ને.

વિખરાયેલા મણકા ભેગા કરું ચપટીમાં,
લાગણી દર્શાવી હૈયે ધબકાર આપું છું ને!

ક્ષિતિજે દેખાતું વંટોળ ભલે તોતિંગ,
વિજવેગે સાથ આપી ઝબકાર આપું છું ને.

આપી તો દેશે કોલ અનેક મિત્રતામાં,
વગર કોલે પણ જો સહકાર આપુ છું ને!

આખરી પળ... આખરી શ્વાશ... ભલેને હોય,
અલગારી મોતને કાયમ લલકાર આપું છું ને.


Rate this content
Log in