Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

ઉપવન બચાવુ

ઉપવન બચાવુ

1 min
13.6K


લીલા ઉપવનને શોધુ છું,

શાખા જેવો વિસ્તરૂ છું.

વનના વાવેતર કરી જેમાં,

'વનવાસી' તરીકે રાહું છું.

વૃક્ષોની લીલોતરી ચોતરફ,

પંખી ટહુકા સાંભળી રહુ.

પતંગિયા જેવો માણસ છું,

તેથી ફૂલની ફોરમ જાણુ છું.

કુવાડી ચલાવે લોકો છતા,

ધા રોકી ઉપવન બચાવુ છું.

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational