Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઈર્શાદ તમને
ઈર્શાદ તમને
★★★★★

© Parul Wala

Others

1 Minutes   7.0K    7


Content Ranking

હે જગતના પ્રેમીઓ ઈર્શાદ તમને !
હું ગઝલ છું દઈ રહી છું દાદ તમને !
 
આપમેળે તો પ્રગટશે કાવ્ય ભીતર,
કે પરમનો જો હશે ઉન્માદ તમને !
 
મેં જરા અમથી કરી જેની શિકાયત,
એમણે મારી કરી ફરિયાદ તમને !
 
એ પછી ત્યારે પહેલીવાર પ્રિયે,
નામ પૂકારી કરેલો સાદ તમને !
 
બંધ મુઠ્ઠી આજ ખોલી નાંખવી છે,
દઉં હથેળીની પછી સોગાદ તમને !

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..