Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

2  

Mukesh Dave

Others

દોડ

દોડ

1 min
7.1K


કોઈ
પુખ્ત વ્યક્તિને
દોડતી જોઈ
મારું બળપણ
હસી પડતું'તું ખડખડાટ.....!!!
મોટાથી દોડાતું હશે....!?

દોડવું એ તો બાળકોનો
અબાધિત અધિકાર.....!!!
મોટાં દોડે
તે કઢંગુ લાગે...!!!
આજે???

હું
હાંફી રહ્યો છું
દોડતા - દોડતા...
જિંદગીના ટ્રેક પર સતત દોડવું પડે છે

બાળપણને નહોતી ખબર...
આજેય
મને
દોડતો જોઈ
આશ્ચર્ય અનુભવતું
હસતું હશે
કોઈ
બાળક... મારી જેમ જ.


Rate this content
Log in