Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

જે કંઇ તારી ભીતર છે તે જ તું

જે કંઇ તારી ભીતર છે તે જ તું

1 min
13.7K


જે કંઇ તારી ભીતર છે તે જ તું આપી શકે,

છેદ ઉડે જો અહમનો ખૂદ ને સ્થાપી શકે,


આંખ ભીતરની ખુલે તો માપપટ્ટી સંભવે,

માંહ્યલામાંથી નીકળતા પ્રેમ ને માપી શકે,


હરવખત ભટક્યા કરે તું આ અલખના ઓટલે,

એટલે તું સત્ય આખા લોક માં સ્થાપી શકે,


પ્રેમનો અવતાર થઈ ને સર્વ જગમાં ઘુમતો,

દ્વાર ખોલે સ્નેહ ના તો દ્વેષને કાપી શકે,


શૂન્યને તું શોધતો તું જ શૂન્ય હોય છે,

શૂન્ય ફરતા શૂન્યને બસ તું જ તો સ્થાપી શકે!


Rate this content
Log in