માનવામાં નહીં આવે
માનવામાં નહીં આવે
તમારા માનવામાં નહીં આવે-
એક ગધેડું
હસતું’તું;
-ખભે
દફતર લઈ
નિશાળે જતા બાળક્ને
જોઇને.
-તમારા માનવામાં નહીં આવે.
તમારા માનવામાં નહીં આવે-
એક ગધેડું
હસતું’તું;
-ખભે
દફતર લઈ
નિશાળે જતા બાળક્ને
જોઇને.
-તમારા માનવામાં નહીં આવે.