Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

વેશપલ્ટો !

વેશપલ્ટો !

1 min
13.8K


મેં તમને જ ઓઢી કર્યો વેશપલ્ટો!
તો ભીતરમાં પણ થઈ ગયો વેશપલ્ટો!

મને ઊંઘતો જોઇ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલ્ટો!

સમયસર ફગાવી શક્યો ના હું તેથી,
ત્વચા સાથે કેવો મળ્યો વેશપલ્ટો!

જવલ્લેજ જોવા મળે પારદર્શક,
બરફ રુપે જળ ને જડ્યો વેશપલ્ટો!

અસલ તો ઉડ્યું, છેલ્લા શ્વાસોની સાથે,
પછી શેષમાં બસ રહ્યો વેશપલ્ટો!


Rate this content
Log in