Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

શ્રાવણી સરોવડાં

શ્રાવણી સરોવડાં

1 min
13.8K


ઓચિંતા આવીને વરસી જાય શ્રાવણી સરોવડાં,

અનરાધારની અદા ભૂલી જાય શ્રાવણી સરોવડાં.


સૂરજ જેવા સૂરજને આભમાં સંતાડીને જંપતાં,

ના એનાથી નદીનાળાં છલકાય શ્રાવણી સરોવડાં.


રીમઝીમ ધારે એ જાણે કે રમત રમતાં વરસવાની,

સંતાકૂકડી સૂરજને કેવી થાય શ્રાવણી સરોવડાં.


ના ગાજવીજ કે ધૂમધડાકા ઝરમર એની ચાલ,

રસ્તા, શેરીને મારગ ખરડાય શ્રાવણી સરોવડાં.


Rate this content
Log in