Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મોટી માયા
મોટી માયા
★★★★★

© Vijay Jadav

Inspirational

1 Minutes   6.7K    5


Content Ranking

લાગે છે કમનીય કાયા;

પણ છે બહુ આ મોટી માયા.

મોટા મોટા મુનિવરો પણ,

છે આ માયામાં ફસાયા.

મોટી છે કાયાની માયા,

એ વિશે શાસ્ત્રો લખાયા.

તત્વને મેળવવા માટે,

સંતો અનહદ છે ઘસાયા.

બાપ સઘળાનો છે એક તો,

શીદ માનો છો પરાયા!

ઇશને ભૂલ્યા છે જે, એને-

તો 'વિજય' કે'છે નમાયા.

કવિતા ગઝલ માયા કાયા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..