Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક હળવી શૈલીની રચના .
એક હળવી શૈલીની રચના .
★★★★★

© Jashubhai Patel

Romance

1 Minutes   7.0K    7


Content Ranking

મમ્મી મારી મોબાઇલ રમે ,

પપ્પા બેસીને જોયા કરે .

મમ્મી વોટસઅપ ગ્રુપ રચે ,

પણ પપ્પાને એવોઇડ કરે .

મમ્મીને ફેસબુક બહુ જ ગમે ,

પપ્પા ઇનબોક્ષમાં મેસેજ કરે .

મમ્મીને વાંચી ગુસ્સો ચડે ,

રોજે રોજ એ ડીલીટ કરે .

પપ્પા રીકવેસ્ટ મોકલ્યા કરે ,

પણ મમ્મી તેને ઇગ્નોર કરે .

પપ્પા બિચારા કશુ ના બોલે ,

કારણ એમનું કશું ના ચાલે .

પપ્પા તોયે 'જશ' હસતા રહે ,

તેઓ મમ્મીને બહુ વ્હાલ કરે

પતિ-પત્ની ટેકનોલોજી વ્યસ્તતા કાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..