Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

તરસ તો આજની

તરસ તો આજની

1 min
7.1K


ઓફિસમાં
પાણી પીવા
ડેસ્ક પર પડેલી બોટલ લેવા
મેં હાથ લંબાવ્યો...

- ત્યાં તો
મારા સહકર્મચારીએ કહ્યું :
"રહેવા દો, એ બોટલમાં પાણી કાલનું છે."
મેં કહ્યું :
"એમાં શું થઈ ગયું !
તરસ તો આજની છે ને...!


Rate this content
Log in