Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ahmed Momin

Others

3  

Ahmed Momin

Others

મળેછે

મળેછે

1 min
13.2K


દુઃખનું વાદળ તુટ્યું છે કોઈને ક્યાંથી મળાય,
અહીં સુખની વેળાયે કાફલે-કાફલા મળે છે.
 
રાહત મળે અગર દર્દમાં તો ટીપેટીપું પી જાઉં,
અમને તો હદથી પણ વધુ આસું ખારા મળે છે.
 
આનાથી તો વધારે દરિયાદિલી કોને કહેવાય,
ડૂબી જાઓ છતાં લાશ જેવી લાશને કિનારા મળે છે.
 
દુનિયાની રીત સમજાય છે મરણની બાદ ‘રિહા’,
જનાજો ઊંચકાય છે કોઈનો કોઈને દિલાસા મળે છે.


Rate this content
Log in