Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

ઈશ..પ્રેમ..

ઈશ..પ્રેમ..

1 min
7.0K


પ્રેમનો પત્ર આવતા ઈશ્વરના આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...
 
મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...
 
રામ જેવો ભાઈ ક્યાં શોધીશ આખા વિશ્વમાં
બાંધવા એવી લકીરને કોઈ એ જ લક્ષ્મણ મળે...
 
શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઈ એક ઝરણ મળે...
 
કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખૂલે ને તરત એ ઢોલિયે જ મરણ મળે.


Rate this content
Log in