Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આદુની રવેણી કહું વિસતારી
આદુની રવેણી કહું વિસતારી
★★★★★

© Kabir Das

Classics

1 Minutes   67    3


Content Ranking

આદુની રવેણી કહું વિસતારી... સુનો ગુરુ રામાનંદ કથા હમારી...

પેલે પેલે શબદે હૂવા રણુંકારા‚ ન્યાંથી રે ઉપન્યા જમીં આસમાના...

બીજે બીજે શબદે હૂવા ઓંકારા‚ ન્યાંથી રે ઉપજ્યા નિરંજન ન્યારા...

ત્રીજે ત્રીજે શબદે ત્રણ નરદેવા‚ બ્રહ્મા વિષ્ણુ મહેશર જેવા‚

ચોથે ચોથે શબદે સુરતાધારી‚ ત્યાંથી રે ઉપની કન્યા કુંવારી...

પૂછત પૂછત કન્યા રે કુંવારી‚ કોણ પુરુષને કોણ ઘર નારી...

આદ અનાદથી હમ તમ દોનું‚ હમ પુરૂષને તુમ ઘર નારી...

કહે રે કબીરા સુણો‚ ધ્રમદાસા‚ મૂળ વચનકા કરોને પ્રકાશા..

નારી રવેણી શૂદ્ર કબીરા Old Classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..