Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પરોઢિયે
પરોઢિયે
★★★★★

© Meena Mangarolia

Romance

1 Minutes   6.8K    7


Content Ranking

પરોઢિયે ખોલ્યા છે પોપચાં...

પાંપણે બિંદુ બની હવે આવો

ઓરા ઓરા.

મન ભરી ને રોવું હતું ,એની પાસે

જ રોવાયું નહીં...

હળવા હૈયે કહેવું હતું

એ જ કહેવાયું નહીં..

અને વાત રહી ગઈ મનની મનમાં

અને ઝંખના રહી ગઈ તનમાં.

કવિતા ઝંખના પરોઢિયું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..