Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

આ મન જોયા કરે

આ મન જોયા કરે

1 min
13.3K


કોઇની રાહ આ મન જોયા કરે,

ભીતરથી જાણે કશું ખોયા કરે.


પ્રેમમાં ડૂબાડી ગયું 'તું કોઇ એને,

હજુ આજે ડૂસકાં ભર્યા કરે.


આંખો પણ ગઇ છે થાકી રડીને,

રુમાલ ઝીણું ઝીણું રોયા કરે.


આકાશ રહે છે ઉદાસ હવે તો,

ચંદ્ર જાણે રોજ રોજ મર્યા કરે.


તારા બન્યા છે ખામોશ જુઓ,

આંસુ બનીને એ બધા ખર્યા કરે.


'આવશે એ' આશા ગઇ છે ડગમગી,

એકલતા દર્દ બનીને ઝર્યા કરે.


દુનિયા રંગીન હતી મજાની 'જશ' ,

સ્મ્રુતિઓ આંખો સામે તર્યા કરે.


Rate this content
Log in