Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

ઝંખના

ઝંખના

1 min
13.7K


કૈં એવું કર કે તારી હમેશાં ખબર મળે,
જઉં કોઈ પણ દિશામાં ત્યાં તારું નગર મળે.

મંઝિલ અલગ, દિશા ને ગતિ પણ અલગ અલગ,
તો પણ નવાઈ બેઉની એક જ સફર મળે.

જળમય થઈ જો ઝંખના,રણમાં કમળ ઊગ્યાં,
તારા વિશેનું કેટલું તારા વગર મળે.

જોકે હું સાવ એકલો ઘરને ખૂણે રડ્યો,
વ્હેલી સવારે તારો રૂંધાયેલ સ્વર મળે.

એ કારણે કદાચ તું ટાળીશ આવવું,
બદલઈ ગયું છે શહેર, હવે ક્યાંથી ઘર મળે?


Rate this content
Log in